સુરક્ષામાં ચૂક / NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં મોટી ચૂક થઈ, બળજબરી પૂર્વક કાર લઈને શખ્સ ઘરમાં ઘૂસ્યો

nsa ajit doval house security breach

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે એક શખ્સે ઘૂણસખોરી કરવાની કોશિશ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, આ શખ્સ કાર લઈને અજીત ડોભાલની કોઠીમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ