વિવાદ / ભારતમાંથી આ વ્યક્તિએ ગઇકાલે ચીનમાં કર્યો ફોન અને ગલવાનમાં આજે પાછળ હટ્યું ચીનનું સૈન્ય

nsa ajit doval held talks with chinese foreign minister

લદ્દાખમાં લાઇન ઓફ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. આ દરમિયાન સૂત્રોના હવાલેથી જણાવા મળ્યું છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે આ મામલે વીડિયો કોલ દ્વારા રવિવારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે સોમવારે ચીનના સૈનિકો લદ્દાખ ગલવાન ખીણમાં પીછેહઠ કરી તેમની વાતચીતનું પરિણામ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ