ફેરફાર / Aadhaar Card ને લઈને મોટા અપડેટ : હવે છ-છ મહિના સુધી નહીં જોવી પડે રાહ

nris need not to wait for 182 days for aadhaar card here is the latest update

આધાર કાર્ડ ભારતીય નાગરિકોની સાથે બિન નિવાસી ભારતીયો માટે પણ ઉપલબ્ધ છે. UIDAIએ હવે બિન નિવાસી ભારતીયો માટે આધાર કાર્ડ બનાવવાના નિયમો સરળ બનાવી દીધા છે. NRIએ આધાર કાર્ડ બનાવવા માટે હવે વધુ દિવસોની રાહ જોવી પડશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ