નિમણૂંક / નૃપેન્દ્ર મિશ્રા ફરી એકવાર PMના મુખ્ય સચિવ બન્યા, મળ્યો કેબિનેટ મંત્રીનો દરજ્જો

nripendra mishra re appointed principal secretary of prime minister

એનડીએની ગત સરકારમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ રહેલા નૃપેન્દ્ર મિશ્રા અને એડિશનલ સચિવ ડો. પી.કે.મિશ્રા પર વડાપ્રધાન મોદીએ ફરી એકવાર વિશ્વાસ દર્શાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ