તમારા કામનું / NPSના રોકાણકારો માટે ખુશખબર! આવતા મહિને મોદી સરકાર આપવા જઈ રહી છે ખાસ ભેટ, થશે મોટો ફાયદો

NPS national pension system new initiative by pfrda know more

જે લોકોએ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. હવે આ સ્કીમમાં રોકાણ તેમના માટે વધુ આકર્ષક બનશે. આવતા મહિને આ માટે મોટી જાહેરાત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ