તમારા કામનું / રિટાયરમેન્ટ બાદ દર મહિને મળશે 75,000 રૂપિયા, સરકારની આ શાનદાર સ્કિમમાં કરો રોકાણ, જાણો ડિટેલ્સ

nps calculator money to invest in nps to get rs 75000 per month

દર મહિને 75,000 રૂપિયાના રોકાણ માટે, NPSની મેચ્યોરિટી એમાઉન્ટની રકમ એટલે કે 60 વર્ષનાં થવા પર રૂ. 3.83 કરોડ હોવા જોઈએ. આ પૈસા એન્યુટી પ્લાનથી મળશે જેને મેચ્યોરિટી સમયે રોકાણ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ