સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, પૅન્શન સ્કીમને લઈન કરી આ જાહેરાત | nps calculator central government employee

ખુશખબર / સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, પૅન્શન સ્કીમને લઈન કરી આ જાહેરાત

nps calculator central government employee

​સરકારી કર્મચારીઓને લગતી પેન્શન યોજના અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. નવા નિર્ણય અંતર્ગત સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓને 'ઓલ્ડ પેન્શન સ્કીમ લેટેસ્ટ ન્યૂઝ'(Old Pension Scheme Latest News)માં જોડાવાની છૂટ આપી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, કેન્દ્રીય કર્મચારીઓ કે જેમણે 1 જાન્યુઆરી 2004 ના રોજ અથવા તે પહેલાં સરકારી નોકરી શરૂ કરી હતી. હવે તેઓ જૂની પેન્શન યોજનાનો લાભ પણ લઈ શકે છે, ભલે તેમની નિમણૂક આ તારીખ પછી થઈ હોય. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ