એટેક / અરૂણાચલમાં ઉગ્રવાદીઓનો હુમલો, NPP ધારાસભ્ય સહિત 11નાં મોત

NPP MLA Tirong Aboh terrorist attack Arunachal Pradesh

ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી. નેશનલ સોશલિસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડનાં ઉગ્રવાદીઓ પર આ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ