સુવિધા / બિલ, ડીટીએચ, ઈન્શ્યોરન્સ પેમેન્ટની ઝંઝટમાંથી મળશે રાહત, NPCIએ લોન્ચ કરી નવી સુવિધા

NPCI introduced UPI AutoPay facility for Electricity bill, EMI, DTH and payment

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ દર મહિને, દર ત્રિમાસિક અથવા દર અર્ધ વાર્ષિક એટલે કે રિકરિંગ પેમેન્ટ્સ માટે યુપીઆઈ ઓટો-પે સુવિધા શરૂ કરી છે. એનપીસીઆઇએ કહ્યું કે આ યુપીઆઈ- 2.0 હેઠળ આ નવી સુવિધા શરૂ કરવા આવી છે. આ અંતર્ગત, યુઝર્સ મોબાઈલ બિલ, વીજળી બિલ, ઇએમઆઈ ચુકવણી, એન્ટરટેનમેન્ટ / ઓટીટી સબ્સ્ક્રિપ્શન, વીમા, મ્યુચ્યુઅલ ફંડ, લોન ચુકવણી અને મેટ્રો કાર્ડ બિલ જેવી ચુકવણી કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ