નિર્ણય / આ જ તો જોઈતું હતું લો! પર્સનલ કારમાં નીકળો તો માસ્ક પહેરવું ફરજીયાત નહીં, જાણો ક્યાં લેવાયો નિર્ણય

now you freedom from masks in delhi

દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર છે. કોરોના પ્રતિબંધોમાં રાહત આપતા, કારમાં તેમના પરિવાર સાથે મુસાફરી કરતા મુસાફરોને માસ્ક ન લગાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ