તમારા કામનું / હવે દરેક જગ્યાએ આધાર કાર્ડ લઈ જવાની જરૂર નથી, મિનિટોમાં કરી લો કામ, જરૂરી કામ થઈ જશે સરળ

Now you don't have to carry Aadhaar card everywhere, do the work in minutes, the required work will be done easily

આધારકાર્ડને હવે તમારે તમારી જોડે નહી રાખવું પડે. જેમા માટે તમારે UIDAI વેબસાઈટ પર વર્ચ્યુઅલ આઈડીથી જનરેટ કરવું પડશે. આઈડી જનરેટ કર્યા બાદ હંમેશા આધારકાર્ડને તમે તમારા ફોનમાં રાખી શકશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ