અપડેટ / WhatsApp યુઝર્સને જે જોઈતુ હતુ એ જ મળી ગયુ, પ્રોફાઇલ ફોટોને લઈને આવી ગયું જોરદાર ફીચર

now you can select who from your contact list can see profile photo whatsapp new feature

WhatsApp પર નવુ ફિચર જોડાઈ ગયું છે. એપ પર પ્રાઈવસી કંટ્રોલનું નવુ ફિચર આવી ગયું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ