સુવિધા / ભાડાંના મકાનમાં રહેતા લોકો માટે કામના સમાચાર, આ રીતે ઘરનું ભાડું ચૂકવશો તો મળશે 1 હજાર રૂપિયા કેશબેક

Now You Can Pay House Rent From Paytm, Get Cashback Of 1000 Rupees

Paytm પોતાના રેન્ટ પેમેન્ટ્સ ફીચરમાં ખાસ સુવિધા આપી રહ્યું છે. કંપનીએ ક્રેડિટ કાર્ડથી ઘરના ભાડાની ચૂકવણી પર 1,000 રૂપિયાના કેશબેકની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ