સોશિયલ મીડિયા / ચિંતા ના કરો, હવે Facebookમાં એવું ટુલ્સ આવ્યું કે તમે તમારી FBની બધી એક્ટિવીટી છુપાવી શકશો

Now You Can Off our all Facebook Activity, FB Started New Tool

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની Facebook એ નવું પ્રાઇવસી Off Facebook activity ટૂલ શરૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ બાદ કંપનીએ આ ટૂલની જાહેરાત કરી હતી, પરંતુ હવે તે યુઝર્સને આપવામાં આવશે. જો કે, તે હજી ફક્ત બે દેશોના વપરાશકર્તાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે ધીરે ધીરે તે બધા દેશોના વપરાશકર્તાઓ માટે પણ અમલી બનાવવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ