બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ફેશન અને સૌંદર્ય / now you can make easily white hair in black know methods white hairs

Tips / સમય પહેલા સફેદ વાળ આવી ગયા છે તો ચિંતા ના કરશો, કરો આ ઉપાય, વાળ બનશે કાળા અને શાઈની

Arohi

Last Updated: 07:35 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સફેદ વાળ સરળતાથી કાળા કરી શકાય છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ જાણીએ કે એવી કઈ કઈ સરળ રીતો છે.

  • સફેદ વાળ આવવાના છે ઘણા કારણો 
  • શરીરમાં હોઈ શકે છે આ પોષક તત્વોની કમી 
  • જાણો કઈ રીતે સફેદ વાળને બનાવશો કાળા

સફેદ વાળની ​​સમસ્યાથી પીડિત લોકોને જણાવી દઈએ કે તમારા ડાયટમાં કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે, જેથી તમારા વાળ સફેદ ન થાય, કારણ કે ઘણી વખત તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના કારણે વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવી વસ્તુઓ છે જેના કારણે તમારા વાળ કાળા થઈ શકે છે.

ડાયેટમાં શામેલ કરો ઈંડા
ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વાળને સુધારવા અને સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.

દહીં ખાવાથી વાળ સફેદ નહીં થાય
દહીંમાં વિટામિન-B12 ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને કાળા રાખવામાં ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો ઉનાળામાં દહીંની લસ્સી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

ડાયેટમાં શામેલ કરો મેથી
મેથી વાળને કાળા કરવામાં મદદ કરે છે. હકીકતે મેથીમાં આયર્ન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વાળમાં મેલાનિન નામના તત્વને વધારવામાં સક્ષમ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેલાનિનની ઉણપને કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં મેલાનિન હોય.

લીલા શાકભાજી પણ કરશે મદદ 
આ સિવાય તમારે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજીમાં વિટામિન B-6, વિટામિન B-12 અને અન્ય પોષક તત્વો મળી આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ