ટેક્નિક / શું તમને ખ્યાલ છે કે તમારો ફોન અસલી છે કે નકલી, તો અપનાવો આ રીત

Now you can check original Mobile Phone by sms and app

ફોન અસલી છે કે નકલી તે તમે મેસેજ કરીને આસાનીથી જાણી શકો છો. આ સુવિધા ગ્રાહકો માટે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગે ઉભી કરી છે. જે અંતર્ગત એક એસએમએસ મોકલી જાણકારી મેળવી શકો છો. મેસેજ એપથી KYM લખીને સ્પેસ છોડીને 15 આંકનો તમારા મોબાઇલનો આઇએમઇઆઇ નંબર ટાઇપ કરીને તેને 14422 પર મોકલો. તમને એક મેસેજ આવશે જેમાં તમારા ફોનની કંપની,મોડલ સહિતની જાણકારી હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ