Ek Vaat Kau / નવી સુવિધા: હવે ટ્રેનની ટિકિટ માટે પૈસા નથી તો ચિંતા ન કરતા, ચૂકવો 14 દિવસમાં

ડિજિટલનો જમાનો છે ત્યારે IRCTC એક એવી સુવિધા લઇ આવ્યું છે જેનાથી તમે પૈસા વગર જ ટિકિટ બુક કરાવી શકશો. હા તમારી પાસે હાલ પૈસા નહીં હોય તો તમે અત્યારે બુકિંગ અને બાદમાં ચૂકવણી કરી શકશો. આ સુવિધા સરળ ભાષામાં સમજવા માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ