સુવિધા / હવે સરળતાથી Whatsapp દ્વારા બુક કરાવો ગેસ સિલેન્ડર, જાણો બુકિંગ નંબર અને પ્રોસેસ

now you can book gas cylinder by using whatsapp know process indane cylinder booking bharat gas

આજકાલ બધાં જ કામ ઓનલાઈન થવા લાગ્યા છે. જો તમારા ફોનમાં વોટ્સએપ છે તો તમે સરળતાથી ઘણાં અગત્યના કામ કરી શકો છો. જેમ કે, પેમેન્ટ કરવાની હોય, સામાન ખરીદવાનો હોય કે પછી બુકિંગ કરાવવા જેવા કામ ફટાફટ થઈ જાય છે. આ જ રીતે હવે વોટ્સએપની મદદથી તમે ગેસ સિલેન્ડર પણ બુક કરાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ