તમારા કામનું / હવે WhatsApp દ્વારા પણ કરી શકો છો LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ, જાણો શું છે પ્રોસેસ

Now you can also book LPG gas cylinder through WhatsApp, know what is the process

હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ખૂબ જ ખાસ સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ