BIG NEWS / VIVO નાં અકાઉન્ટ સીઝ કરવા મામલે હાઇકોર્ટનો આદેશ, એક અઠવાડિયામાં 950 કરોડની બેન્ક ગેરંટી અને ખાતામાં 251 કરોડ રૂપિયા જાળવવા પડશે

now vivo can operant bank account with bank guarantee and min maintain balance

હાલમાં ચાલી રહેલ ED અને vivo મોબાઈલ કંપનીના કેસનો ચુકાદો દિલ્હી હાઈકોર્ટે સંભળાવ્યો હતો જેમાં vivo એ બેંક ગેરંટી સાથે ભારતમાં તેમના બેન્ક એકાઉન્ટ ઓપેરેટ કરવાની મંજુરી આપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ