બોલિવુડ / હવે રિષભ પંતને મળવા પહોંચી Urvashi Rautelaની માં? પોસ્ટ શેર કરતા યુઝર્સે કહ્યું આ શું ડ્રામા છે?

Now Urvashi Rautelani reached to meet Rishabh Pant Sharing the post users said What is this drama

ઉર્વશી રૌતેલાના માતા મીરાએ ફોટો શેર કર્યા છે. પહેલો ફોટો કોકિલાબેન હોસ્પિટલનો છે. બીજા ફોટોમાં ઉર્વશીના માતા કોઈ મંદિરની બહાર ઉભા થઈને પોઝ આપી રહ્યા છે. કેપ્શનમાં મીરા રૌતેલાએ લખ્યું છે- સબ કુછ ઠીક હો જાયેગા બેટા, ચિંતા મત કરો @urvashirautela. ઉર્વશીના માતાની આ પોસ્ટ લોકોને કન્ફ્યુઝ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ