જોગવાઈ / ડ્રાઈવિંગ લાયન્સથી લઈને ઈ-મેમો સુધીના બદલાઈ રહ્યા છે નિયમો, જાણી લો નહીંતર...

now traffic police will have all required details of driving licence and challans

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈમેમોને લગતા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સરકાર હવે એક પોર્ટલ બનાવવા જઈ રહી છે જેમાં તે ઈ મેમો અને વાહનના દસ્તાવેજો પહેલેથી જ સાચવી રાખશે 

બ્રેકિંગ ન્યૂઝ