તમારા કામનું / સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કર્યો મોટો ફેરફાર, હવે આ લોકો પણ લઈ શકશે લાભ, જાણો ડિટેલ્સ

now three daughters will get benefit of sukanya samriddhi yojana government have made many changes

સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. જેના પછી હવે માતા-પિતા તેમની ત્રણ દીકરીઓ માટે આ યોજનાનો લાભ લઈ શકશે.

બ્રેકિંગ ન્યૂઝ