પરિપત્ર / હવે જે તે મેડિકલ સ્ટોર નહીં ચલાવી શકે, કેન્દ્ર સરકારે કડક કર્યો નિયમ, રાજ્યોને લખ્યો લેટર

Now those who cannot run a medical store, the central government has tightened the rule

હવે દવા મામલે કેન્દ્ર સરકારે નિયમો આકરા બનાવ્યા છે અને મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર હોય જેની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવા તાકીદ કરાઈ છે. આ મામલે પત્ર પાઠવવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ