કોરોના વાયરસ / ભારતની આ કંપનીએ વિકસાવી સ્વદેશી RT-PCR કિટ, માત્ર બે કલાકમાં મળશે રિઝલ્ટ 

Now this indigenous company has developed an indigenous RT-PCR kit, you will get the result in just two hours

રિલાયન્સ લાઇફ સાયન્સિસે એવી RT-PCR કિટ વિકસાવી છે, જેનું પરિણામ લગભગ બે કલાકમાં જ આવી જશે. કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. હાલમાં, RT-PCR કિટ સાથે કોવિડ -19 ના પરીક્ષણમાં લગભગ 24 કલાકનો સમય લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ