બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હવે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં પડશે સાર્વત્રિક વરસાદ, આ જિલ્લાઓમાં કરાઇ 'ભારે' આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

આગાહી / હવે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં પડશે સાર્વત્રિક વરસાદ, આ જિલ્લાઓમાં કરાઇ 'ભારે' આગાહી

Last Updated: 03:29 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે...જેમાં આજે દાહોદ,અરવલ્લી,મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે

1/4

photoStories-logo

1. આગાહી

આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કયાં વરસાદની આગાહી

આજે દાહોદ,અરવલ્લી,મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે...તો આગામી 7 દિવસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. તેજ પવન સાથે વરસાદ

રાજ્યમાં પવનની ગતિ 40થી 45 KM રહેવાની શક્યતા છે,આમ અમુક સ્થળોએ તોફાની પવન સાથે વરસાદ વરસી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. સાયક્લોનિક સરક્યુલેશન

રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની સંભાવના છે...

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ