કામની વાત / હવે વિદેશમાં ડૉલર લઇને ફરવાની જરૂર નહીં પડે, UPIથી તમામ ભારતીયો કરી શકશે પેમેન્ટ, અનેક દેશોમાં સુવિધા શરૂ

Now there is no need to travel abroad with dollars all Indians can make payments with UPI the facility has started in many...

ઓનલાઈન પેમેન્ટ્સના મામલામાં UPI ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગયું છે. અત્યાર સુધી આ સુવિધા ભારતીય મોબાઈલ નંબર પર જ આપવામાં આવતી હતી. હવે આ ઈન્ટનેશનલ નંબર પર પણ ઉપલબ્ધ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ