OMG / હવે માદાની જરૂર નહીં, બે નરમાંથી જ વૈજ્ઞાનિકોએ પેદા કર્યું બચ્ચું... જાણો કઈ રીતે થયો આ કમાલ!

Now there is no need of females for reproduction scientists created egg from male cells created rat from it

ભવિષ્યમાં બાળકો પેદા કરવા માટે ફિમેલની જરૂર નહીં પડે. કારણ તે વૈજ્ઞાનિકોએ બે નર કોશિકાઓમાંથી ઈંડુ બનાવીને તેમાથી ઉંદર પેદા કર્યું છે. આ ભવિષ્યમાં પ્રજનન સંબંધી બિમારીઓને ઠીક કરવામાં, સમલૈગિંક કપલ માટે ફાયદાકારક સાબિત થશે. સાથે જ માગા વગર જ રિપ્રોડક્શન કરી શકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ