કામની વાત / હવે ચૂંટણીકાર્ડ સાથે લઇને ફરવાની જરૂર નહી, જરૂર પડે ત્યારે કરી શકાશે ડાઉનલોડ

Now the voter ID card will be digital

કાયદા રક્ષામંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણીકાર્ડનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણની સોમવારે શરૂઆત કરશે. આ ડિજીટલ આઇડી કાર્ડને મોબાઇલ નંબર કે કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ કરી શકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ