રિસર્ચ / હવે વાઈરસ કરશે બેડ બેકટેરિયાનો ખાત્મો

 Now the virus will kill the bacteria

મનુષ્યના શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા મળી આવે છે, તેમાંથી કેટલાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તો કેટલાક શરીરને નુકસાન પણ પહોંચાડે છે, તેને બેડ બેક્ટેરિયા કહેવાય છે. આ વિશેષ પ્રકારના જીવાણુઓને લ‌િક્ષત કરીને મારવા માટે વિજ્ઞાનીઓએ એક નવી રીત વિકસાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ