ખુશખબર / હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી રીતે 

Now the users of this telecom company will also be able to recharge from WhatsApp

દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયા ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ટેકનોલોજી લાવતુ રહે છે. હવે કંપનીએ ઘોષણા કરી છે કે તે વૉટ્સૅપના માધ્યમથી રિચાર્જ કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ