વિરોધ / હવે મોદી સરકારના આ બિલ પર વિપક્ષ ક્રોધિત, કહ્યું "સરકાર વિરોધી અવાજને દબાવવાનો પ્રયાસ"

Now the opposition is angry over the Modi government's bill, saying it is an attempt to stifle anti-government voices

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં FCRA બિલ રજૂ કર્યું હતું, જેનો કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ વિરોધ કર્યો હતો. મનીષ તિવારીએ કહ્યું કે છેલ્લા 6 વર્ષોમાં તેનો ઉપયોગ તે બિન સરકારી સંગઠનોની વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે જે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ