Ek Vaat Kau / હવે કાર માટે સરકારનો નવો નિયમ

ભારતની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેએ એક પરિપત્ર બહાર પાડયો છે. આ નોટિફિકેશનથી તમે જો કાર લેવા માંગતા હોવ તો તે હવે મોંધી થઈ શકે.. એવું તો શું છે આ આદેશમાં? વાહનની M 1 કેટેગરી એટેલે કે ડ્રાઈવર અને બીજી 8 સીટ વાળી કાર છે તેમાં હજુ પણ વધારે એરબેગ્સ ફરજિયાત થશે. આ પહેલા પેસેન્જર અને ડ્રાઈવર માટે એરબેગ્સ તો હતી. પણ આ પરિપત્રથી હવે 1 ઓકટોબર 2022 પછી નિર્માણ પામનાર તમામે તમામ વાહનમાં વધુ 4 એરબેગ્સ ફીટ કરવામાં આવશે જેથી કારની સાઈડની બાજુમાંથી પણ રક્ષણ મળશે. આ માટે કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એક્ટમાં પણ ફેરફાર કરી નાખશે. જાણો આજે EK Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ