કોરોના રસી / હવે રશિયા બાદ ચીને આપ્યા વૅક્સિનને લઈને સારા સમાચાર, જાણો કિંમત અને ક્યારે આવશે બજારમાં

Now the good news about the vaccine given by China after Russia, find out the price and when it will come in the market

રશિયા પછી હવે ચીને કોરોના વાયરસ રસી વિશે સારા સમાચાર આપ્યા છે. ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ ફાર્મા કંપની સિનોફાર્મ રસી બનાવી રહી છે. જે સામાન્ય લોકો માટે ડિસેમ્બરના અંત સુધી બજારમાં આવી જશે. આ રસીની કિંમત બે ડોઝ માટે 1000 યુઆન એટલે કે રૂ 10780 કરતા ઓછી નક્કી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બજારમાં આવ્યા પછી તેની કિંમતમાં વધુ ઘટાડો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ