ચિંતા / કોરોના પછી ચીન પર મોટું સંકટ, 1961 બાદ પ્રથમ વખત આવી આ આફત

now the flood-ravaged life in China for the first time

દુનિયાભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવ્યા બાદ ચીન પર હવે વરસાદી કહેરે માજા મૂકી છે. છેલ્લા છ દાયકાથી ચીનમાં આટલી વધુ માત્રામાં ક્યારેય વરસાદ પડ્યો નથી. વરસાદી કહેરના કારણે ચીનના બધા જ શહેરો પાણીમય બન્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ