બોલિવૂડ / હવે લેસ્બિયનના પાત્રમાં જોવા મળશે સ્વરા ભાસ્કર, ટ્રેલર જોઇને લાગણીશીલ થઈ જશો

 Now the character of the lesbian will see Swara Bhaskar get emotional after watching the trailer

આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન પછી સ્વરા ભાસ્કર પણ સમલૈંગિક સંબંધોને લઇને એક ભાવનાત્મક ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મનું નામ છે શીર કોરમા જેમાં સ્વરા ભાસ્કર સાથે દિવ્યા દત્તા  પણ છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મની થીમ સમલૈંગિકતા પર આધારિત છે.

બ્રેકિંગ ન્યૂઝ