ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભારત - ચીન / હવે સમંદરમાં પણ મજબૂત બન્યું ભારત, ચીનની દખલગીરીને મળશે જડબાતોડ જવાબ 

Now that India has become even stronger in the sea, China's intervention will get a stern response

બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ એક એન્ટી શિપ  મિસાઈલ પરીક્ષણ હતું જે નેવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણથી હવે સમંદરમાં પણ ભારતની તાકાત વધશે તે નક્કી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ