તમારા કામનું / PNG ગેસ કનેક્શનમાં ડિપોઝિટને લઈને થવાના છે આ ફેરફાર, જાણી લેજો નહીંતર થશો હેરાન

now taking png connection will become costlier pngrb raising security deposit

નવા પીએનજી કનેક્શન માટે ગ્રાહકોએ હવે 5 હજાર રૂપિયાને બદલે 10 હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે. હકીકતમાં PNGRBએ ઘરેલુ PNG કનેક્શન માટે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ સ્ટ્રક્ચરને બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં સિક્યોરિટી ડિપોઝિટ મહત્તમ 5 હજાર રૂપિયા છે. નવા ફેરફાર અંતર્ગત ત્રણ પ્રકારના વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જો કોઈ કંપની 10,000 રૂપિયા સિક્યોરિટી અમાઉન્ટ લે છે, તો તેણે તે રકમ પર ગ્રાહકને વ્યાજ પણ ચૂકવવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ