ભરૂચમાં કોરોનાને અટકાવવા માટે હવે સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી | Now sanitary work has been undertaken to prevent Corona in Bharuch

Video / ભરૂચમાં કોરોનાને અટકાવવા માટે હવે સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી

ભરૂચમાં કોરોનાને અટકાવવા માટે હવે સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાએ સેનેટાઈઝની કામગીરી હાથ ધરી છે. લોકોની સુરક્ષાને પગલે ફાયર બ્રિગેડનું ફોગિંગ કરવામાં આવ્યું છે. તો અલગ અલગ વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ