પરિપત્ર / 'હવે અમદાવાદમાં ગમે ત્યારે અને ગમે ત્યાં આડેધડ રસ્તા ખોદી નહીં શકાય' : કમિશનરે લીધો મોટો નિર્ણય

'Now roads cannot be dug anytime and anywhere in Ahmedabad

અમદાવાદમાં  ઓછામાં ઓછું ખોદાણ કરી અને કામગીરી કરવામાં આવે તે રીતે હવે મંજૂરી આપવાની રહેશે. મ્યુનિ. કમિશનરે ખાસ પરિપત્ર બહાર પાડીને RO પરમિટ માટે નિયંત્રણો લાદ્યાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ