સુવિધા / રેલવેમાં નોકરી કરનાર લોકો માટે આવ્યા મોટા સમાચાર, હવે ઘેર બેઠા મળશે આ તમામ સુવિધાઓ

Now railway workers will get e pass and PTO sitting at home, CRB has released e-pass module

રેલવે બોર્ડના અધ્યક્ષે રેલવે કર્મચારીઓ માટે ઓનલાઇન ઈ-પાસ બનાવવા અને ટિકિટ બુકિંગ માટે સીઆરઆઈએસ દ્વારા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆરએમએસ) પ્રોજેક્ટ અંતર્ગત વિકસિત ઈ-પાસ મોડ્યુલનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે રેલવે બોર્ડના તમામ સભ્યો, ચેરમેન, આઈઆરસીટીસીના સહ-મેનેજિંગ ડિરેક્ટર, સીઆરઆઈએસના મેનેજિંગ ડિરેક્ટર, તમામ જનરલ મેનેજરો, પીસીપીઓએસ, પીસીસીએમએસ, પીએફએ અને ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ