બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / now permission is mandatory for husband and wife for Vasectomy

પત્નીને અધિકાર / પતિ-પત્નીની મંજૂરી વગર નહીં થઈ શકે નસબંધી, NMC ગાઈડલાઈન્સમાં નવો નિયમ, જાણો બીજી જોગવાઈઓ

Hiralal

Last Updated: 10:22 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ મેડિકલ કમિશને ડોક્ટરો માટે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં નસબંધી માટે એક ખાસ શરત કરવામાં આવી છે.

  • નેશનલ મેડિકલ કમિશને ડોક્ટરો માટે બહાર પાડી ગાઈડલાઈન્સ
  • ગાઈડલાઈન્સમાં નસબંધી માટે કરાઈ ખાસ જોગવાઈ 
  • નસબંધી માટે પતિ અને પત્નીની મંજૂરી ફરજિયાત 
  • પતિ અને પત્નીની મંજૂરી હશે તો જ નસબંધી થઈ શકશે
  • બેમાંથી એક ઈન્કાર કરે તો નસબંધી નહીં થઈ શકે 

નેશનલ મેડિકલ કમિશને ડોક્ટરો માટે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં નસબંધી સંબંધિત એક નવો નિયમ કર્યો છે. ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે પતિ અને પત્ની બન્નેની મંજૂરી હશે તો જ નસબંધી થઈ શકશે. બેમાંથી કોઈ એક ના પાડશે તો નસબંધી નહીં થઈ શકે.

અત્યાર સુધી તો ફક્ત પતિની જ મંજૂરીની જરુર હતી
અત્યાર સુધી તો નસબંધી માટે ફક્ત પતિની જ મંજૂરીની જરુર હતી પરંતુ નવા નિયમમાં પત્નીની મંજૂરી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. પતિની નસબંધીની ના પાડવાનો પત્નીને અધિકાર રહેશે. 

ડોક્ટરો હવે ખુલ્લી દુકાન ચલાવી શકશે
એનએમસીની ગાઈડલાઈન્સમાં બીજી પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે.  ડોકટરો ખુલ્લી દવાની દુકાન ચલાવી શકતા નથી અથવા તબીબી ઉપકરણો વેચી શકતા નથી. તે જ દવાઓ વેચી શકાય છે, જેની સારવાર તે પોતે જ કરી રહ્યો છે. આ સાથે જ હવે એનએમસીએ તબીબોને સૂચના આપી છે કે, પ્રિસ્ક્રિપ્શન પર રજિસ્ટ્રેશન નંબર તેમજ ફી અગાઉથી જાહેર કરવામાં આવે. 

નેશનલ મેડિકલ કમિશનની મહત્વની જોગવાઈઓ
(1) ડોક્ટરો દર્દીઓને મોંધી દવાઓ નહીં વેચી શકે
(2) ડોકટરો ખુલ્લી દુકાનો નહીં ચલાવી શકે
(3) મેડિકલ ઉપકરણો નહીં વેચી શકે
(4) ધર્મના આધારે  દર્દીને સારવારનો ઈન્કાર નહીં કરી શકે
(5) નસબંધીના કેસમાં પતિ-પત્ની બંનેની પરવાનગી ફરજિયાત

શું છે નસબંધી
નસબંધી એક સામાન્ય ઓપરેશન છે જે શુક્રાણુને તમારા શરીરમાંથી બહાર નીકળતા અટકાવે છે, તેથી તમે કોઈને ગર્ભવતી કરી શકતા નથી. આમાં તે નળીઓને કાપવા અથવા સીલ કરવાનો સમાવેશ થાય છે જે તમારા દડાને તમારા અંડકોષથી શુક્રાણુમાં તમારા શિશ્નમાં ખસેડે છે. તમને હજી પણ તણાવ અને સ્ખલન થશે પરંતુ જ્યારે સ્ખલન થાય છે, ત્યારે તેમાંથી નીકળતા પ્રવાહીમાં વીર્ય નહીં હોય - તેથી તે ઇંડાને ફળદ્રુપ કરી શકતું નથી અને ગર્ભાવસ્થાનું કારણ બની શકતું નથી.નસબંધીમાં વધારે સમય લાગતો નથી - તેમાં લગભગ 15 મિનિટનો સમય લાગે છે અને સામાન્ય રીતે જો તે સ્થાનિક એનેસ્થેટિકની અસર હેઠળ કરવામાં આવે તો તમને કોઈ પીડા નહીં થાય. 
નસબંધી બદલવી ખૂબ જ મુશ્કેલ છે, તેથી તમારે તે ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમને ખાતરી હોય કે તમારે વધુ બાળકો જોઈતા નથી.

નસબંધીનો ફાયદો શું છે?
નસબંધી એ એક સામાન્ય ઓપરેશન છે જે તમારા શરીરમાંથી શુક્રાણું છોડતા અટકાવે છે  જેથી તમે કોઈને ગર્ભવતી કરી શકતા નથી. આમાં તમારા અંડકોષમાંથી તમારા શિશ્ન સુધી વીર્ય વહન કરતી નળીઓને કાપવી અથવા સીલ કરવી શામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ