ગુડ ન્યૂઝ / બિનનિવાસી ભારતીયોને તત્કાલ મળશે આધારકાર્ડ, PM મોદીના અમેરિકા જતાં પહેલાં થઈ જાહેરાત

Now NRI Will get the Aadhar card immediately

ભારતીય પાસપોર્ટ ધારક બિનનિવાસી ભારતીયો માટે હવે પોતાનું આધારકાર્ડ બનાવવા માટે 180 દિવસની રાહ જોવાની રહેશે નહીં. જો કે તેમને તરત જ આધાર કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. શુક્રવારે પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસે જતા પહેલાં આ વિશે કેન્દ્ર સરકારને જાહેરાત કરી હતી. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારે બિનનિવાસી ભારતીયોને તત્કાલ આધારકાર્ડ મળી રહે તે માટેની સૂચના જાહેર કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ