રણનીતિ / હવે માત્ર કોંગ્રેસ નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહો, દેશની સૌથી જૂની પાર્ટીએ તેની વ્યૂહરચના બદલી, લાવી રહી છે આ બદલાવ

Now not just the Congress, say the Indian National Congress, the country's oldest party has changed its strategy

BJP અને PM મોદી વારંવાર કોંગ્રેસના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ નેતૃત્વની ભારતીયતા પર સવાલ ઉઠાવે છે. આથી હવે કોંગ્રેસે આનો તોડ નીકળી નવી યુક્તિ અજમાવવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ