Ek Vaat Kau / હવે UPIના નવા ફીચરથી 1 સેકન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકશો

UPIમાં પિન નાખ્યા વગર રૂપિયા કપાઈ જાય ખરા? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ NPCIએ એક નવી જ અપડેટ આપી છે. આ UPDATE એક વખત એપ્લાઈ થઈ જશે પછી રૂપિયા પિન વગર પણ કપાવા લાગશે. જો તમે આની સમગ્ર પ્રોસેસ અને સિક્યુરિટી અંગે જાણવા માંગતા હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ