સુવિધા / આ તો જબરું કર્યું! હવે રેલવે સ્ટેશન પરથી બનાવી શકાશે આધાર અને પાન કાર્ડ, જાણો કઈ રીતે

now make pan and aadhar card at railway stations also

હવે તમે રેલવે સ્ટેશનો પર પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી શકશો. એટલું જ નહીં, રેલવેના પ્રવાસીઓને ફોન રિચાર્જ કરવા, વિજળીના બિલની ચૂકવણી કરવાની પણ સુવિધા મળશે. જેના માટે રેલટેલ હવે રેલવાયર ભાગીદાર કિયોસ્ક લગાવવા જઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ