સુવિધા / હવે ટ્રેનમાં બેઠાબેઠા જ કરો WhatsApp કૉલ અને મંગાવો તમારું મનપસંદ ભોજન, રેલવેએ જારી કર્યો નંબર

Now make a WhatsApp call and order your favorite food while sitting in the train railway issued number

ટ્રેનોમાં હવે ભોજન વોટ્સએપ દ્વારા બુક કરાવવામાં આવી શકે છે. રેલવેની પીએસયુ આઈઆરસીટીસીએ આ નવી સુવિધા શરૂ કરી છે. તેના માટે તેમણે એક નંબર પણ જાહેર કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ