બિઝનેસ / હવે એરલાઇન્સ ફિલ્ડ પર ટાટાની નજર, આ કંપનીમાં ખરીદી 32.67 ટકા ભાગીદારી 

Now looking at the airlines field, Tata bought a 32.67 per cent stake in the company

મલેશિયન એરલાઇન્સ કંપની એર એશિયા ઇન્ડિયાની પહેલાથી જ ટાટા ગ્રુપ માલિકી ધરાવે છે. પરંતુ હવે આ કંપનીમાં ટાટા સન્સનો હિસ્સો વધીને 83.67% થવા જઈ રહ્યો છે. હાલમાં જ થયેલી એક ડીલના લીધે આ શક્ય બન્યું હતું, એર એશિયા ઈન્ડિયા એ ટાટા ગ્રુપ અને એર એશિયા બેરહાદ વચ્ચે સંયુક્ત સાહસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ