ચિંતા / હવે કોરોનાના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે લોન્ગ કોવિડ, આટલા સમય સુધી જોવા મળે છે લક્ષણો, જાણો રિકવરી બાદ શું કરવું શું નહીં

Now Long Covid Is Being Seen In Patients, Symptoms Can Remain Up To 6 Months

કોરોનાના સતત બદલાતા રૂપને લઈને લોકો પરેશાન રહ્યા છે પણ હવે લક્ષણો બદલાતા પરેશાની વધી છે. જેમાં રિકવર થયા બાદ પણ 6 મહિના સુધી લક્ષણો જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ