રાહત / હવેથી કોન્ટ્રાક્ટ પર નોકરી કરનારાને પણ મળશે આ ફાયદો, નવા લેબર કોડમાં થઈ ખાસ વ્યવસ્થા

now it will be more beneficial to work on contract such employees will also get the benefit of gratuity

નવા લેબર કોડના ફેરફારોએ સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા નોકરી કરનારાને રાહત આપી છે. ગ્રેચ્યુઈટીને લઈને 5 વર્ષના સમયને નવી રીતે સેટ કરાયો છે. હવે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને પણ ગ્રેચ્યુઈટીનો ફાયદો મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ